શિયાળામાં બીમારીઓ દૂર રહેશે, બસ આ સુપરફૂડનું અથાણું રોજ ખાઓ
ઠંડીની મોસમમાં બજારમાં ઘણા બધા ફળો અને શાકભાજી આવે છે. આનું સેવન કરવાથી શિયાળામાં થતી અનેક સમસ્યાઓ શરીરમાંથી દૂર રહે છે. આને શિયાળાનું સુપરફૂડ પણ માનવામાં આવે છે. આવું જ એક સુપરફૂડ છે આમળાનું અથાણું, જે પોષણનો ખજાનો છે. નિષ્ણાતો દરેકને શિયાળામાં તેને પોતાના આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે. વાસ્તવમાં આમળા એટલા ફાયદાકારક છે […]