માધુરી દીક્ષિતે સુપરસ્ટાર અક્ષયકુમારને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો
અક્ષય કુમાર અને માધુરી દીક્ષિત બંને બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાં ગણાય છે. બંનેનું બોલિવૂડમાં લાંબું અને સફળ કરિયર રહ્યું છે. આ દરમિયાન અક્ષય અને માધુરીને પણ સાથે કામ કરવાની તક મળી છે. એક વાર માધુરીએ અક્ષય કુમાર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ અક્ષયકુમાર વિશે એક મોટું રહસ્ય ખોલ્યું […]