1. Home
  2. Tag "Superstar of South"

સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ ઉત્તર અને મધ્ય ભારતમાં ખાસ ચાલક વર્ગ

વિજય સેતુપતિ ભારતીય સિનેમાના એક એવા અભિનેતા છે, જેમણે પોતાની મહેનત અને અભિનયથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુખ્યત્વે તમિલ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવતા વિજયે નાની ભૂમિકાઓ ભજવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે, પોતાની પ્રતિભાના આધારે, તેણે માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મજબૂત ચાહક વર્ગ […]

સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ધરપકડ

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 નો ક્રેઝ ચાહકોમાં પાગલ થઈ રહ્યો છે. આ ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે અને તેની આગલી રાત્રે પ્રી-રિલિઝ શો યોજાયો હતો. જેમાં અલ્લુ અર્જુને પોતે ભાગ લીધો હતો. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં આ પ્રીમિયર યોજાયો હતો જ્યાં અલ્લુ અર્જુનને જોવા માટે થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાએ શ્વાસ […]

સાઉથના સુપરસ્ટાર સૂર્યા અને કાર્તિ એક ફિલ્મમાં સાથે કામ કરશે?

સાઉથના જાણીતા ડાયરેક્ટર શિવ નિર્વાણ આગામી દિવસોમાં એક મલ્ટી સ્ટાર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે, એટલું જ નહીં આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર સૂર્યા અને તેનો ભાઈ કાર્તિ પ્રથમવાર સાથે કામ કરતા જોવા મળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. બંને ભાઈઓને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકો આતુર છે. શિવ નિર્વાણ તેની પાછલી ફિલ્મ કુશી […]

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન સાથે આ અભિનેતા કરવા માંગે છે કામ

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકાર જયમ રવિ હાલ પોતાની ફિલ્મ ‘બ્રધર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જયમ તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યે છે. હવે તેણે કમલ હાસન વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, તેણે કમલ હાસનથી પ્રેરિત થઈને અભિનય કારકિર્દી બનાવવાની પ્રેરણા મળી. અભિનેતા જયમ રવિએ કમલ હાસન સાથે કામ કરવા અંગેના પોતાના વિચારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code