1. Home
  2. Tag "Supreme Court"

ના હોય! દેશની કોર્ટમાં 4.5 કરોડ કેસનો નિકાલ બાકી, જજોની પણ અછત

દેશની કોર્ટમાં 4.5 કરોડ કેસ પેન્ડિંગ 87 ટકા નીચલી કોર્ટમાં તેમજ 12 ટકા ઉપલી કોર્ટમાં કેસ પેન્ડિંગ સુપ્રીમ કોર્ટમાં પણ 70,000 કેસનો હજુ કોઇ નિકાલ નથી આવ્યો નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે અત્યારે નવા જજોની નિયુક્તિને લઇને ખેંચતાણ ચાલી રહી છે. દેશની અનેક અદાલતોમાં જજોની ઘણી જગ્યાઓ ખાલી હવાથી પેન્ડિંગ કેસોના નિકાલમાં વિલંબ […]

પેગાસસ જાસૂસી કાંડ: આવતીકાલે સુપ્રીમ સંભળાવશે પોતાનો નિર્ણય

પેગાસસ જાસૂસી મામલે આવતીકાલે થશે નિર્ણય સુપ્રીમ કોર્ટ આવતીકાલે તેનો નિર્ણય સંભળાવશે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠ આ મામલે આદેશ આપશે નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે સમગ્ર દેશમાં હોબાળો મચ્યા બાદ તેની કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ માટેની માંગ સાથે અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થવા જઇ રહી […]

લખીમપુર હિંસા: સુપ્રીમની યુપી સરકારને લપડાક, ઘટનાસ્થળે હજારો ખેડૂતો છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ?

લખીમપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમે યુપી સરકારને તતડાવી ઘટનાસ્થળે હજારો ખેડૂતો હતા છતાં માત્ર 23 પ્રત્યક્ષદર્શી જ કેમ? દરેક પ્રત્યક્ષદર્શી સાક્ષીની સુરક્ષા માટેનો આદેશ પણ સુપ્રીમે આપ્યો નવી દિલ્હી: લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા ત્યારે આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટમાં આઝે સુનાવણી […]

સુપ્રીમમાં સેનાની મહિલા અધિકારીઓની જીત, હવે મળશે સ્થાયી કમિશન

નવી દિલ્હી: હવે સેનામાં 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળશે. સુપ્રીમ કોર્ટમાં ભારતીય સેનાની 39 મહિલા અધિકારીઓની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ કર્યો છે કે, તેઓ આ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાનો આદેશ જારી કરે. સાથે જ કોર્ટે 25 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન ના આપવાના કારણો વિશે જાણકારી આપવા પણ કહ્યું છે. સુપ્રીમ […]

ખેડૂતોના ધરણાં-પ્રદર્શન પર સુપ્રીમે કહ્યું – ખેડૂતો અનિશ્વિતકાળ સુધી રસ્તા ના રોકી શકે

દિલ્હીના રસ્તા પર ખેડૂતોના પ્રદર્શન મુદ્દે સુપ્રીમમાં થઇ સુનાવણી ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે જો કે અનિશ્વિતકાળ સુધી રસ્તાઓ ના અવરોધી શકે નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દિલ્હીના રસ્તાઓ પર ધરણાં અને પ્રદર્શન કરી રહ્યાં છે. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઇ […]

લખીમપુર હિંસા મામલે સુપ્રીમની યોગી સરકારને લપડાક, યોગી સરકાર તપાસમાં પીછેહઠ કરી રહી છે

લખમીપુર હિંસા મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે આ મામલે યોગી સરકારની ઝાટકણી કાઢી યોગી સરકાર તપાસમાંથી પીછેહઠ કરી રહી છે નવી દિલ્હી: આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપીની યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આકરી ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, તે તપાસમાંથી પીછેહઠ કરી રહી છે. આજે […]

લખીમપુર હિંસા મામલે સુપ્રીમમાં આજે થશે સુનાવણી

લખીમપુર હિંસા મામલે આજે સુપ્રીમમાં સુનાવણી બે વકીલે આ મામલે ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી હતી આ બંને વકીલોએ CBIને આ તપાસમાં સામેલ કરવાની પણ માંગણી કરી નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસા કેસમાં સુનાવણી થશે. આપને જણાવી દઇએ કે લખીમપુર હિંસાની ઘટના બાદ બે વકીલોએ […]

સુપ્રીમ કોર્ટમાં લખીમપુર કેસની આગામી સુનાવણી 20 ઑક્ટોબરના રોજ થશે

લખીમપુર હિંસા કેસમાં આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી લખીમપુર હિંસા દરમિયાન 4 ખેડૂતો સહિત 8નાં મોત થયા હતા આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાં અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ કરશે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસાના કેસમાં સુનાવણી થશે. આપને જણાવી […]

ગરીબ બાળકોના શૈક્ષણિક અધિકાર માટે સુપ્રીમે કેન્દ્ર અને દિલ્હી સરકારે આપ્યો આ આદેશ

ઑનલાઇન શિક્ષણથી ગરીબ બાળકો રહે છે વંચિત આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે કે બાળકોને સુવિધા અપાય નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી દરમિયાન શાળાઓ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું અને મોટા ભાગની સ્કૂલોમાં ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું ત્યારે ઑનલાઇન ક્લાસ માટે ગરીબો […]

વૃદ્ધ મહિલાની હત્યા માટે ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કરવો ગંભીર અપરાધ છેઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ સમગ્ર દેશમાં સાપ કરડવાના બનાવો અનેકવાર સામે આવે છે પરંતુ ઝેરીલા સાપનો એક મહિલાની હત્યામાં ઉપયોગ કરવાનો ચોંકાવનારો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે વૃદ્ધ મહિલાની હત્યા માટે ઝેરીલા સામનો હથિયારની જેમ ઉપયોગ કરવાની ઘટનાને ગંભીર અપરાધ ગણાવ્યો હતો. રાજસ્થાનના એકમાં કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ચીફ જસ્ટિસ એનવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code