1. Home
  2. Tag "Supreme Court"

કિસાન આંદોલનને લઇને મહત્વનો દિવસ, આજે સુપ્રીમમાં થશે સુનાવણી

છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા કિસાન આંદોલન માટે આજે મહત્વનો દિવસ આજે સુપ્રીમ કોર્ટમાં કિસાન આંદોલનને લગતા તમામ મુદ્દાઓ પર થશે સુનાવણી કેન્દ્ર સરકાર તેમનો પક્ષ વિસ્તૃત રીતે રાખવા માટે તૈયાર નવી દિલ્હી: છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા કિસાન આંદોલનને લઇને આજે મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં ખેડૂતો સંબંધિત […]

અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ સુપ્રીમ કોર્ટના શરણે, હાઈકોર્ટમાં અરજી કરવા નિર્દેશ

દિલ્હીઃ અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમે પ્રત્યાર્પણ રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપર ઈન્કાર કરીને હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૂંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા અન્ડર વર્લ્ડ ડોન અબુ સલેમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમયે […]

સુપ્રીમ કોર્ટે આંદોલનને લઇને ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને પૂછ્યો આ વેધક સવાલ

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આંદોલન અને કોરનાની ગાઇડલાઇન્સના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી કોર્ટે કેન્દ્ર સરકારને વેધક સવાલ કર્યો છે કે શું પ્રદર્શન સમયે કોરોનાના નિયમોનું પાલન થઇ રહ્યું છે? જો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થશે તો નવી દિલ્હીમાં ગત વર્ષ તબલિગી જમાત જેવી સ્થિતિ સર્જાઇ શકે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા વિરુદ્વ પ્રદર્શન કરી […]

લવ જેહાદ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી, ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ સરકારને નોટિસ

સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડમાં લવ જેહાદના કાયદા મામલે થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને આ મામલે માંગ્યો જવાબ સામાજીક કાર્યકર્તાઓ તેમજ સંગઠનોને લવ જેહાદ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદાના મામલે સુનાવણી થઇ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજીઓનો સ્વીકાર કરતાં બંને રાજ્ય […]

અનામતનો લાભ લેનારા પણ જનરલ કેટેગરીમાં કરી શકે છે અરજી: સુપ્રીમ કોર્ટ

સરકારી નોકરીમાં જનરલ કેટેગરીમાં નોકરીની જગ્યાને લઇને સુપ્રીમની અગત્યની ટિપ્પણી કે સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની જગ્યાઓ માટે એસસી, એસટી, ઓબીસી પણ અરજી કરી શકે છે ઓપન કેટેગરીમાં અનામતનો લાભ લેનારાઓને પણ અરજી કરવાનો અધિકાર છે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની નોકરીની જગ્યાઓને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની […]

સુપ્રીમની ઐતિહાસિક ટિપ્પણી: રાઇટ ટુ હેલ્થ પ્રત્યેક વ્યક્તિનો મૌલિક અધિકાર

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આરોગ્યને લઇને કરી ઐતિહાસિક ટિપ્પણી રાઇટ ટુ હેલ્થ એ પ્રત્યેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે: સુપ્રીમ કોર્ટ સરકાર દરેકને સસ્તી સારવાની વ્યવસ્થા કરાવે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ટિપ્પણી કરીને આરોગ્યને મૌલિક અધિકાર જણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાઇટ ટુ હેલ્થ મૌલિક અધિકાર છે. સરકાર સસ્તી સારવારની વ્યવસ્થા કરે. તે […]

ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર પરંતુ લોકોના મૌલિક અધિકારનું હનન ન થાય તે પણ જરૂરી છેઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ રસ્તા જામ કરવા કોઈ ઉકેલ નથી. આ પ્રદર્શનનો અંત જરૂરી છે. જેથી આંદોલનના અંત માટે વાતચીત જરૂરી છે. […]

ભારતમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી, સુપ્રીમ કોર્ટમાં પિટીશન

દિલ્હીઃ દેશમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ રાષ્ટભાષા નહીં પરંતુ રાજભાષા હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો ચાલુ રાખીને રાષ્ટ્રભાષાની નવી કક્ષા ઉભી કરીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સરકારને હુકમ કરવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી છે. ગુજરાત સરકારના […]

‘તમામ ઘર્મમાં એક આધાર પર તલાક’ વાળી અરજી પર સુપ્રીમ કોર્ટ એ કેન્દ્રને નોટિસ પાઠવી

‘તમામ ઘર્મોમાં એક આધાર પર તલાક’ વાળી સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અશ્વનીકુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટ એ કેન્દ્રને નોટિસ પાઠવી અરજીમાં તમામ ધર્મ માટે છૂટાછેટાના આધાર એક કરવાની માંગણી દિલ્હીઃ-તમામ ધર્મો માટે છૂટાછેડા માટેનો એક આધાર કરવા અંગેની માંગની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ અરજીમાં માંગ […]

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે 90 કરોડનો દંડ વસુલાયો – સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ના નિર્દેશોને લઈને આપ્યો ઠપકો

ગુજરાતમાં માસ્ક ન પહેરવા બાબતે કુલ 90 કરોડનો દંડ વસુલાયો સુપ્રીમ કોર્ટએ હેરાની વ્યક્ત કરી કહ્યું – દંડની રકમ તો મેળવી પરંતુ કોવિડ 19ના નિયમોનું પાલન બરાબર ન થયું દિલ્હીઃ-ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 90 કરોડ રૂપિયાની વસૂલાત પર સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કોર્ટે કહ્યું કે, સરકારને દંડ રુપે  એક મોટી રકમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code