જમ્મુ-કાશ્મીરમાં લોકોની હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં અસમર્થતા સંબંધિત દાવા સાચા નથી : સુપ્રીમ કોર્ટ
જમ્મુ-કાશ્મીરના લોકો હાઈકોર્ટના સંપર્ક માટે અસમર્થ હોવાનો હતો દાવો જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટને સોંપ્યો રિપોર્ટ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના રિપોર્ટમાં સંપર્કમાં અસમર્થતાના દાવાને ગણાવાયા ખોટા સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની જોગવાઈઓને સમાપ્ત કરવા સાથે જોડાયેલા ઘણાં મામલામાં સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું છે કે તેને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ મળ્યો છે, જે […]