ચૂંટણી બોન્ડ અંગે SBI તમામ જાણકારી ગુરુવારે સાંજ સુધી જાહેર કરશે
નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડની માહિતીને લઈને સુપ્રીમ કોર્ટે આજે ફરી SBIને ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે તેણે SBIને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવા કહ્યું છે અને તેમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે SBIએ પસંદગીની માહિતી જાહેર કરવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, એસબીઆઈના […]