1. Home
  2. Tag "SUPRIM COURT"

કોરોનાની રસી માટે કોઈને દબાણ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોના રસીકરણ મુદ્દે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, પરંતુ કોઈને રસી આપવા દબાણ કરી શકાય નહીં. આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારોએ […]

કોવિડ-19 મૃતકોના પરિવારોને સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને પરિવારજનોને સહાય ચુકવવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મૃતકોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર દર્દીઓના મૃતકોને સહાય મુદ્દે  રિટ પિટિશન થઈ હતી. […]

મફત વિતરણ કરવાનું વચન આપનાર પક્ષોની માન્યતા રદ કરવા મુદ્દે ચૂંટણીપંચે SCમાં રજૂ કર્યું એફિડેવીટ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ચીજોનું મફતમાં વિતરણ અને ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન ભારતમાં પણ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં વીજળી અને પાણી સહિતની વસ્તુઓ ફ્રીમાં આપવાના વચન આપવામાં આવે છે. તેમજ જીત્યા બાદ પ્રજાને મોટી રાહત આપવાના પ્રયાસ કરાય છે. જેને લઈને […]

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વિદ્યાર્થિનીઓએ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થયેલો હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હિજાબનું સમર્થન કરતી વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. તેમજ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના વકીલને હિજાબ વિવાદને લઈને કેટલીક તાકીદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓની […]

રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ સુપ્રસિધ્ધ યાત્રાધામ રામ સેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માંગ ફરી સુપ્રીમ કોર્ટમાં ઉઠી છે. આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી અભિપ્રાય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર પાસેથી જવાબ માંગીને આગામી સુનાવણીની તારીખ 9 […]

કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટના નિર્દેશ સામે અરજી

નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આગામી નિર્દેશ સુધી શૈત્રણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેસની હકિકત અનુસાર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબના મુદ્દે વિવાદ થતા સરકાર દ્વારા 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા નિર્દેશ કર્યો […]

સાસરી પક્ષ તરફથી કરવામાં આવતી કોઈ પણ માંગણી દહેજ ગણાશે- સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો સાસરી પક્ષ તરફથી કરવામાં આવતી માંગ દહેજ ગણાશે   દિલ્હીઃ- દેશભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે સાસરીયા પક્ષ તરફથી વઘુને હેરાન કરીને દહેજની માંગ કરવામાં આવતી હોય ,આજે પમ ઘણા વિસ્તારોમાં દહેજની પ્રથા આંખ આડા કાન કરીને સ્વીકારવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટ […]

PMની સુરક્ષામાં ચૂકઃ કેન્દ્ર અને પંજાબ સરકારની તપાસમાં ઉપર સ્ટે, સુપ્રીમ કોર્ટની ઉચ્ચસ્તરીય સમિતિ કરશે તપાસ

દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ થશે. સુરક્ષામાં ખામીઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. કોર્ટે કહ્યું કે ટૂંક સમયમાં આ મામલે આદેશ જારી કરવામાં આવશે. તે જ સમયે, કોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેને પોતપોતાની પેનલ દ્વારા તપાસ પર રોક લગાવવા જણાવ્યું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code