સૂરજકુંડ મેળો 2025 : 42 દેશોના 648 કારીગરો ભાગ લેશે
અમદાવાદઃ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 7 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ભારત તેમજ 42 દેશોના કારીગરો તેમાં ભાગ લઈ રહ્યા છે. દર વર્ષે લાખો લોકો આ મેળામાં આવે છે જ્યાં તેમને પરંપરાગત હસ્તકલા, કપડાં, લોક કલા અને ભોજનનો અનોખો સંગમ જોવા મળે છે. આ કાર્યક્રમનું આયોજન સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા પર્યટન, […]