સુરતમાં હત્યાના બનાવો વધ્યા – ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં યુુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો
સુરતના ભેસ્તાનમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા ભેસ્તાનમાં યુવક પર ચપ્પુના ઘા ઝીંકીને કરાઈ હત્યા સુરતઃ- ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે, હજી તો 4 દિવસ પહેલા જ એક યુવતીને એક તરફી પ્રમેમાં પાગલ યુવે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી ત્યારે ફરી સુરતના ભેસ્તાન વિસ્તારથી આવી જ એક હત્યાના સમાચાર […]