બાંગ્લાદેશની અરાજકતા સુરતને ફળી, 100 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો દૌર, વિશ્વની 50 મલ્ટી નેશનલ કંપનીઓએ સુરતના વેપારીઓનો કર્યો સંપર્ક, ગારમેન્ટની વૈશ્વિક બ્રાન્ડેડ કંપનીઓને હવે બાંગ્લાદેશમાં કોઈ રસ નથી સુરતઃ ભારતના પાડોશી એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ છેલ્લા ઘણા સમયથી અરાજકતા વ્યાપી છે. હિન્દુ સમાજના લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે. તેથી બાંગ્લાદેશના ઉદ્યોગોને પણ […]