હરિયાણાએ 31 માર્ચ, 2025 સુધીમાં નવા ફોજદારી કાયદાના 100% અમલીકરણની ખાતરી કરવી જોઈએઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં હરિયાણામાં પોલીસ, જેલો, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, […]