સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી
સુરેન્દ્રનગર, 9 માર્ચ 2026: 1200 health workers deprived of salary જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓને છેલ્લા બે મહિનાના પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ૧૨૦૦ કર્મચારીઓના પગારની બાબતની સરકારને […]


