જખૌ નજીક લાવારિસ હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા દળો સતર્ક બન્યા
ભુજઃ કચ્છની સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાનથી અવારનવાર સ્ફોટક હથિયારો, ડ્રગ્સ કચ્છમાં ઘૂંસાડવાના પ્રયાસો થતા હોય છે. અને એટલે જ ક્ચ્છની સરહદ સંવેદનશીલ ગણાય છે. ત્યારે જ ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ જખૌ પાસેની જળસીમાએથી લાવારિસ હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતાં ભારતીય સુરક્ષા દળો સતર્ક બન્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેટ પરથી એમ્યુનેશન રાખવા […]


