વડોદરા મ્યુનિના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા
અગાઉ મ્યુનિ.કમિશનર સાથે ગેરવર્તન કર્યું હતુ સોશ્યલ મિડિયામાં ભાજપની આબરૂ કાઢતા નિવેદનો કર્યા હતા અગાઉ પણ લેખિત-મૌખિક સુચના આપવામાં આવી હતી વડોદરાઃ ભાજપના કેટલાક નેતાઓમાં આંતરિક વિખવાદ ક્યારેક ઊભરીને બહાર આવતો હોય છે. ત્યારે વડાદરા શહેરના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ પક્ષની લેખિત અને મૌખિક સુચના છતાંયે શિસ્તમાં ન રહેતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાછે. શહેરના […]