જાફરાબાદ નજીક દરિયામાં 22 નોટિકલ માઈલ દુર શંકાસ્પદ બોટ જોવા મળી
કોસ્ટગાર્ડને જોઈને બોટ ભાગી, હેલિકોપ્ટરથી પીછો કરાયો સૌરાષ્ટ્રના બંદરો પર એલર્ટ અપાયું દરિયામાં શોધખોળ છતાં શંકાસ્પદ બોટનો અત્તોપત્તો ન લાગ્યો અમરેલીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભરી સ્થિતિને લીધે દરિયાઈ વિસ્તારની સીમા પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે જાફરાબાદના દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ […]