જામનગરઃ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટનું મોત
રાજકોટઃ જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હતું. આ અંગે મળતી […]