અમદાવાદઃ વૃક્ષ કાપવા મામલે મનપાએ રૂ. એક દાખનો દંડ ફટકાર્યો
અમદાવાદ, 29 ડિસેમ્બર 2025 : પર્યાવરણની જાળવણી માટે કડક બનેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ મંજૂરી વગર વૃક્ષ કાપતા તત્વો સામે લાલ આંખ કરી છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં એક રહીશે મંજૂરી લીધા વિના ઝાડ કાપી નાખતા તંત્ર દ્વારા તેની પાસેથી રૂ. એક લાખનો મસમોટો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની આ આકરી શિક્ષાત્મક કાર્યવાહીને પગલે […]


