સુરત શહેરને સ્વચ્છ સિટીનો દરજ્જો જાળવી રાખવા હવે AIની મદદ લેવામાં આવી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ લેવાશે પગલાં 3000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા કચરો ફેકનારા સામે નજર રખાશે કચરો ફેંકનારા 700 લોકોની ઓળખ કરીને રૂ. 51,000નો દંડ ફટકારાયો સુરતઃ શહેરના સ્વચ્છ બનાવવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને […]