શા માટે થાય છે પગમાં પરસેવો ? જાણો તેનું કારણ અને તેની સમસ્યામાંથી છૂટકારો મેળવવાનો ઉપાય
પગમાં પસીનો થવાથી આગળ જતા બીમારીઓ થાય છે પગમાં પસીના થવાના પાછળ ઘણા કારણો જવાબદાર છે પગમાં પસીનો ઘણા લોકોને આવતો હોય છે, ઘણી વખત ગરમીના કારણે પગના તળીયામાં બળતરા પણ થાય છે અને ઘણી વખત એક જ જગ્યાએ બેસી રહેવાથી પગના તળીયા ભીના થી જાય છે જેને આપણે પગનો પસીનો કહીએ છીએ ઘણા લોકોને […]