શિયાળામાં મીઠાસથી ભરપૂર સીતાફળની બનાવો રબડી, જાણો રેસીપી
શિયાળાની ઋતુમાં સીતાફળનો સ્વાદ ચાખવો દરેકને ગમે છે. તેની મીઠાસ અને અનન્ય સ્વાદ તેને ખાસ બનાવે છે. જો તમે તેને અલગ રીતે ખાવા માંગતા હોવ તો સીતાફળ રાબડીની રેસિપી ચોક્કસ ટ્રાય કરો. આ એક પરંપરાગત મીઠાઈ છે જે તમારા તહેવારોને વધુ ખાસ બનાવી શકે છે. • સામગ્રી સીતાફળ – 2 મધ્યમ કદના દૂધ – 1 […]