ધોરાજીના છાડવાવદરમાં 10 વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલ બંધ છતાંયે તંત્રને કંઈ ખબર નથી
કાગળ પર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલના ટ્રસ્ટી મંડળને ડીઈઓએ આપી નોટિસ, સ્કૂલ બંધ છતાંયે 54 વિદ્યાર્થીઓનું ભૂતિયા રજિસ્ટર, મહિલા આચાર્ય અને કારકૂનના પગારની રિકવરી માટે નોટિસ રાજકોટઃ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં 10 વર્ષથી ગ્રાન્ટેડ શાળા બંધ હોવા છતાંયે સરકાર દ્વારા ગ્રાન્ટ ચુકવવામાં આવતી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને 10 વર્ષથી શાળા બંધ હોવા છતાંયે કોઈ જાણ […]