IPL : કોહલી T20માં 13,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
મુંબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)ની એક મહત્વપૂર્ણ મેચમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતા, કોહલી T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ સિદ્ધિ સાથે, કોહલી T20 ક્રિકેટમાં 13,000 રન […]