T20 વર્લ્ડ કપ: ભારત-પાકના ખેલાડીઓની સુરક્ષા માટે તૈનાત કર્યા સ્પેશિયલ કમાન્ડો
કોલંબો, 30 જાન્યુઆરી 2026 : ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચ એવા ‘ભારત વિરુદ્ધ પાકિસ્તાન’ જંગની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 07 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ હાઈવોલ્ટેજ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાવાની છે, જેને લઈને શ્રીલંકા સરકારે સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધો કર્યા છે. […]


