લગ્ન સમારોહમાં ટાબરિયા ગેન્ગને પકડવા માટે પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખશે
અમદાવાદઃ શહેરમાં હાલ લગ્નસરાની ધૂમ સીઝન ચાલી રહી છે. લગ્ન સમારોહ કે રિસેપ્શનમાં બનીઠનીને આવતા ઠગ લોકો ઘરેણાં ભરેલી બેગ કે ચાલ્લાની બેગ વગેરે ઉટાવીને રફુચક્કર થઈ જતાં હોય છે. દર વર્ષે આવા બનાવો બનતા હોય છે. આ વખતે શહેરમાં લગ્ન સમારંભમાં થતી ચોરી અટકાવવા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લગ્ન સમારંભમાં પોલીસ કર્મચારીઓ […]