અસમઃ સોશિયલ મીડિયા ઉપર તાબીલાનોના સમર્થનને લઈ પોલીસ એલર્ટ, 14ની ધરપકડ
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબીલાનોએ કબજો જમાવ્યાં બાદ અરાજકતાનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ભારતમાં તાલીબાનીઓ પ્રત્પે પ્રેમ દર્શાવનારાઓ સામે પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન અસમમાં સોશિયલ મીડિયામાં તાલીબાનનું સમર્થન કરનારા 14 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું […]