રાજ્યમાં ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને દિવાળી પહેલા ટેબ્લેટ અપાશે
અમદાવાદઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સરકારની વિવિધ યોજનાઓનો ત્વરિત લાભ આપવાના પ્રયાસો હાથ ઘર્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને માત્ર રૂપિયા 1000માં ટેબ્લેટ આપવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે વર્ષ 2019-20 ના અમુક વિદ્યાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહી ગયા હતા. તે વર્ષના 72 હજાર વિદ્યાર્થીઓને હવે […]