કન્હૈયાલાલ હત્યાકાંડથી ઉદયપુર પર્યટન ઉદ્યોગના લાખો લોકોની આજીવિકા પર ખતરો,આટલા બુકિંગ થયા કેન્સલ
થોડા દિવસ પહેલા કન્હૈયાલાલ નામના વ્યક્તિની હત્યા આ ઘટના બાદ શહેરમાં હોટલના 50% બુકિંગ કેન્સલ દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉદેપુરની મુલાકાતે આવે છે જયપુર:રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ બાદ સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે. ઉદયપુરમાં દુકાનદારોની દુકાનો બંધ છે.લોકો બજારમાં જતા અચકાય છે.રાજસ્થાનનું પ્રવાસન શહેર કહેવાતું ઉદયપુર આજે આઘાતમાં છે.આ હત્યાકાંડે ઉદયપુરના દામનમાં ક્યારેય ન […]