પ્રેમના પ્રતિક ગણાતા તાજમહેલનો સુરક્ષા બંદોબસ્ત વધારાશે – વહિવટતંત્ર દ્રારા આ મહત્વનું પગલું ભરાશે
તાજમહેલની સુરક્ષા વધારાશે મહેતાબ બાગ પાસે સેફેન્સીંગ કરવામાં આવશે જૂની ફેન્સીંગને બદલી નવી કરવામાં આવશે વિશ્વની સાતમી અજાયબી ગણાતા આગ્રામાં સ્થિત તાજમહેલ વિશ્વભરમાં જાણીતો છે ત્યારે તેની સુરક્ષાને લઈને અનેક મહસ્વના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે જેથી કરીને તાજમહેલની અંદર ખોટી રીતે પ્રવેશને અટકાવી શકાય અને સુરક્ષા પર પુરતું ધ્યાન આપી શકાય તાજમલની સુરક્ષાને […]