1. Home
  2. Tag "take charge"

IND vs AUS ત્રીજી ટેસ્ટ: કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારતની સ્થિતિ સંભાળી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં 5 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ડ્રો તરફ આગળ વધી છે. મંગળવારે મેચના ચોથા દિવસે, ટીમ ઈન્ડિયાએ ફોલોઓનનો ખતરો ટળ્યો હતો. પ્રથમ દાવમાં સ્ટમ્પના સમયે તેનો સ્કોર 252/9 હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ટોપ ઓર્ડરે પ્રથમ દાવમાં નિરાશ કર્યાં હતા. […]

જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને મેરજાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો, અન્ય મંત્રીઓ સોમવારે ચાર્જ સંભાળશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આજથી ધમધમાટ શરૂ થયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના કેટલાક મંત્રીઓએ આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે. ગાંધીનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code