લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં ટેક ઓફ સાથે જ લાગી આગ, થયું ઇમરજન્સી લેન્ડિંગ
લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL446 ને શુક્રવારે (18 જુલાઈ, 2025) ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં આગ લાગવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર બની હતી. ફ્લાઇટ બોઇંગ 767-400 એરક્રાફ્ટની હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફ્લાઇટ દરમિયાન ડાબા એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી […]