1. Home
  2. Tag "Talaja taluka"

તળાજા તાલુકામાં નાના ડેમો તળિયા ઝાટક, હમિપર ડેમમાં માત્ર 23 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગતચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે નાના-મોટા તમામ ડેમો છલોછલ ભરાય ગયા હતા. તેના લીધે એક વર્ષ માટે સિંચાઈને પ્રશ્ન હલ થઈ ગયો હોવાનું ખેડુતો માનતા હતા. પરંતુ તળાજા તાલુકામાં તમામ નાના ડેમમાં હવે તળિયા દેખાવા લાગ્યા છે. બાકી જે મોટા ડેમાં છે એમાં પણ પાણીનું લેવલ ઘટવા લાગ્યું છે. એટલે આગામી ઉનાળા […]

તળાજા પંથકમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો, ખેડુતો અન્ય પાકના વાવેતર તરફ વળ્યાં

ભાવનગરઃ જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં  મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરપ્રાંતના વેપારીઓ પણ જથ્થાબંધ ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જો કે છેલ્લા વર્ષોમાં ડુગળી ઉત્પાદનમાં ખર્ચ વધી રહ્યો છે, તેની સામે ખેડુતોને પુરતું વળતર મળતું ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે આ વખતે તળાજા તાલુકામાં ખેડુતોએ ડુંગળીના વાવેતરમાં ઘટાડો કરીને અન્ય વાવેતર […]

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં નાના ડેમો શિયાળામાંજ તળિયા ઝાટક

ભાવનગરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સોરોએવો વરસાદ પડ્યો હતો. તેના લીધે જિલ્લાના તમામ નદી-નાળાં, તળાવો છલકાઈ ગયા હતા. તમામ નાના મોટા ડેમો ભરાઈ જવાથી ખેડુતો હરખાઈ ગયા હતા. અને એવી આશા બંધાણી હતી કે, ઉનાળામાં સિચાઈ માટેનું પુરતું પાણી મળી રહેશે. પણ શિયાલો પુરો થવાની તૈયારી છે, ત્યારે મોટાભાગના નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code