ઉત્તરપ્રદેશમાં તલાકનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, પત્નીની આ આદતથી પતિ હતો પરેશાન
લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ત્રણ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્નીથી પરેશાન થઈને તલાકનો નિર્ણય લીધો છે. પત્ની રોજ નહાતી નહીં હોવાનો પતિએ દાવો કરીને તલાકની માંગણી કરી છે. આ મામલો વુમન પ્રોટેક્શન સેલ પાસે પહોંચ્યો છે. જ્યાં લગ્ન બચાવવા માટે બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. તલાકનું કારણ પૂછતા પતિએ કાંઉસલરને કહ્યું […]