દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આજથી G-20 ફૂડ ફેસ્ટિવલ, દેશી-વિદેશી વાનગીઓનો માણી શકશો સ્વાદ
                    દિલ્હી:NDMCના બે દિવસીય G-20 ફૂડ ફેસ્ટિવલમાં રાજધાનીના રહેવાસીઓ દેશ-વિદેશના પ્રખ્યાત ભોજનનો સ્વાદ ચાખી શકશે.તાલકટોરા સ્ટેડિયમમાં શનિવાર અને રવિવારે યોજાનાર આ ફૂડ ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યો અને 11 હોટેલ ભાગ લઈ રહી છે.આ ઉપરાંત કૃષિ મંત્રાલય પણ તેના સ્ટોલ લગાવી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય અને ભારતીય પરંપરાગત ખાદ્ય પદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરતા 43 ફૂડ સ્ટોલ હશે. NDMC સભ્ય […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

