તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, નવ વ્યક્તિઓના મોત
બેંગ્લોરઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે જેથી ફટાકડાના કારખાનાઓમાં મોટી સંખ્યામાં દારૂખાનુ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના વિરાગલુર ગામમાં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાં છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકો […]


