1. Home
  2. Tag "Tamilisai Soundararajan"

કોરોના વધતા સંક્રમણને લઈને પુડ્ડુચેરીમાં 23 એપ્રિલથી ચાર દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું

પુડ્ડુચેરીમાં પણ 4 દિવસનું લોકડાઉન લાગુ 23 એપ્રિલથી 26 એપ્રિલ સુધી લોકડાઉન દિલ્હીઃ- કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તમિલિસાઈ સાઉન્ડરાજનએ મંગળવારના રોજ 23 મી એપ્રિલથી લઈને  26 એપ્રિલ સુધી  રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ દરેક દુકાન અને વ્યવસાયિક મથકોએ બપોરે […]