ભચાઉ હાઈવે પર ટ્રકે ટક્કર મારતા ટેમ્પાએ પલટી ખાધી, બે શ્રમિકોના મોત
શ્રમિકો નાઇટ શિફ્ટ પુરી કરીને ટેમ્પોમાં બેસીને ઘરે જતા હતા ત્યારે બન્યો બનાવ, ત્રણ શ્રમિકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, ટેમ્પો પલટી જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો ભૂજઃ કચ્છ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભચાઉ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભચાઉ નજીક હાઈવે પર ટ્રકે ટેમ્પાને ટક્કર […]


