સુરજબારીબારી નજીક સોયાબીન તેલ ભરેલું ટેન્કર પલટી જતાં ફરી ટ્રાફિકજામ સર્જાયો
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સુરજબારી નજીક અકસ્માતને લીધે ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જેમાં કંડલાથી સોયાબીન તેલ ભરીને દિલ્હી તરફ જતું એક ટેન્કર આગળ ખોટવાયેલા પડેલા માટી ભરેલા ડમ્પર સાથેની ટક્કરથી બચવાના પ્રયાસમાં ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું હતું. જેના કારણે બંન્ને તરફ 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો […]