રાજકોટમાં નળ પર ડાયરેક્ટ પમ્પિંગથી પાણી ખેંચતા 12 પકડાયા, 10 ઇલેક્ટ્રિક મોટર જપ્ત
રાજકોટઃ શહેરમાં ઉનાળા દરમિયાન કાયમ પાણીનો કકળાટ થતો હોય છે. કેટલાક લોકો વધુ પાણી મેળવવાની લાલચમાં નળ પર ઈલે.મોટર મુકીને પાણી ખેંચતા હોય તેને લીધે આજુબાજુના લોકોને પુરતું પાણી મળતુ નથી. આવી ફરિયાદો ઉઠતા મ્યુનિ.કમિશનરે પાણીની ચોરી કરનારા સામે કડક પગલાં લેવા સુચના આપી હતી. મ્યુનિ. દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ […]