1. Home
  2. Tag "tapi river"

સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે બ્રિજ બનાવવા સર્વે કરાયો

દાહણુંથી ભરૂચ સુધી ચોથો ટ્રેક નાંખવા બ્રિજ બનાવવો જરૂરી તાપી નદી પર રેલવેનો નવો બ્રિજ બનાવ્યા વિના વધારાનો ટ્રેક નાંખી શકાય તેમ નથી મુંબઈ-અમદાવાદ વચ્ચે વધતા જતાં રેલ ટ્રાફિકને લીધે ચોથો ટ્રેક નંખાશે સુરતઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ ટ્રાફિક સતત વધતા જાય છે. ત્યારે દાહણુથી ભરૂચ વચ્ચે ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક નાંખવા રેલવેતંત્ર દ્વારા મંજુરી […]

કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા એક મહિલા સહિત ત્રણના તાપીમાં ડુબી જતા મોત

કામરેજના ટીંબા ગામ પાસે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને તાપી નદીમાં નહાવા પડ્યા હતા ફાયર વિભાગની ટીમે મહિલા અને બે પુરૂષના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યાં મૃતકોની ઓળક માટે પોલીસે તપાસ હાથ ધરી સુરતઃ શહેર નજીક આવેલા કામરેજના ગળતેશ્વર મહાદેવ ફરવા આવેલા 5 લોકોમાંથી 3 લોકો તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જેમાં એક મહિલા અને […]

સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે શુક્રવારે ટેકનીકલ ટીમ આવશે

કોચીની જેમ સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરાશે, તાપી રિવરફ્રન્ટ પર વોટર ટ્રાન્સપોર્ટેશનની બજેટમાં જોગવાઈ કરાઈ હતી, વોટર મેટ્રોમાં તમામ બોટ ઈલેક્ટ્રિક હશે સુરતઃ  શહેરના તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના તાપી નદીના રિવરફ્રન્ટ પરથી શહેરીજનો વોટર મેટ્રોની મોજ માણી શકે એવું આયોજન કરાશે. હાલ કોચીમાં આવી સેવા ઉપલબ્ધ […]

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે

સુરતને લોજીસ્ટ્રીક ક્ષેત્રમાં મોટુ ગ્રોથ હબ બનાવવાનું આયોજન, કોચી બાદ સુરત વોટર મેટ્રો શરૂ કરનારૂ શહેર બનશે, મ્યુનિ.ની ટીમને અભ્યાસ માટે કોચી મોકલાશે સુરતઃ  શહેરમાં  તાપી નદી પર રિવરફ્રન્ટને ધ્યાને રાખીને હવે વોટર મેટ્રો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુરતને લોજીસ્ટ્રીફ્સના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી […]

સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતાં વાહન-વ્યવહાર માટે બંધ કરાયો

સુરતઃ શહેરમાં રવિવારે 6 ઈંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો જળબંબોળ બન્યા હતા. તાપી નદીમાં જળસ્તરમાં વધારો થતા રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો થયો છે. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. […]

સુરતમાં જળકુંભીને લીધે તાપી નદી બની લીલીછમ, દૂર્ગંધ મારતા પાણીની ઊઠી ફરિયાદો

સુરતઃ શહેરમાં તાપી નદીમાં જળકુંભીને લીધે નદી લીલીછમ બની ગઈ છે. જેના લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત બની ગયું છે. અને પાણી દૂર્ધંગ મારી રહ્યું છે. મ્યુનિ,કોર્પોરેશન પાસે જળકૂંભી દુર કરવા માટે મશીનો તો છે. છતાંયે જળકૂંભી દૂર કરવામાં આવતી નથી. મ્યુનિ. દ્વારા સત્વરે મદીમાંથી જળકુંભી દુર કરવામાં આવે એવી લોકોમાં માગ ઊઠી છે. સુરત […]

સુરતની તાપી નદીમાં લીલ અને શેવાળને દુર કરવા માટે ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું

સુરતઃ  શહેરની તાપી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં ચારેકોર લીલ અને શેવાળ જોવા મળે છે, ઉપરાંત કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક (દર સેકંડે 24 હજાર લિટર) પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી […]

સુરતમાં આજે સાંજે તાપી નદીના ઘાટ પર યોજાશે દીપોત્સવ, 2 લાખ દીવડાં પ્રગટાવાશે

સુરતઃ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અન્ય શહેરોની જેમ સુરત શહેરના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શહેરના તાપી નદીના આરતી ઘાટ ખાતે નમસ્તુભ્યમ પરિવાર દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ સંધ્યાએ એટલે કે આજે રવિવારે સાંજના સમયે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં બે લાખથી વધુ દીવડાઓથી સમગ્ર તાપી ઘાટને શણગારવામાં આવશે. […]

સુરતમાં તાપી નદીના કિનારે મહિલાએ સૂર્ય નારાયણની ઉપાસના કરીને છઠ્ઠનું પૂજન કર્યું

સુરતઃ ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. મહિલાઓ નદી કિનારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને છઠ્ઠનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં વસવાટ કરતા ઉત્તર ભારતના રાજ્યોના લોકો છઠ્ઠના પૂજન માટે પોતાના માદરે વતન ગયા છે. જે લોકો વતન જઈ શક્યા નથી એવા લાકો જે શહેરોમાં રહેતા હોય ત્યાં નદી કિનારે […]

સુરતમાં તાપી નદીનું જળસ્તર વધતા કોઝ-વે બંધ કરાયો, લોકો જીવના જાખમે સેલ્ફી લઈ રહ્યા છે

સુરતઃ અષાઢના પ્રારંભથી જ ગુજરાતભરમાં સમયાંતરે સારો વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે. તેના લીધે સુરત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ તાપી નદી પરનો કોઝ-વે બંધ કરી દીધો છે. લોકોને અવરજવર ન કરવાની અપિલ કરવામાં આવી છે, તેમજ વાહનો માટે પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે કોઝ-વે મોજ મસ્તીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code