તાપીના બાજીપુરામાં 76 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી, રાજ્યપાલે કર્યું ધ્વજવંદન
રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડનું કર્યું નિરીક્ષણ ગુજરાત પોલીસના જવાનોના દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની ઊજવણીમાં અભિનેતા આમિર ખાને હાજરી આપી વ્યારાઃ ગુજરાતના રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઊજવણી તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે કરવામાં આવી હતી. વ્યારાના બાજીપુરાના સમુલ ડેરીના ગ્રાઉન્ડમાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં […]