સુરતમાં ટપોરીઓએ આતંક મચાવ્યા બાદ પોલીસે ચાર શખસોનું સરઘસ કાઢી સરભરા કરી
સુરતના સચિન વિસ્તારમાં રિક્ષામાં આવીને લોકો પર ચપ્પુ વડે હુમલા કર્યા હતા લૂખ્ખા તત્વોનો આતંક મચાવતો વિડિયો વાયરલ થયો હતો સ્થાનિક રહિશોએ પથ્થરમારો કરીને લૂખ્ખા તત્વોને ભગાડ્યા હતા સુરતઃ રાજ્યના અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં અસામાજિક અને લૂખ્ખા તત્વોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ 100 દિવસમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની તાકીદ કરી […]