અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકો પર PM-FCT પ્રોજેક્ટ માટે ડેટા મેપિંગનું નવું કાર્યભારણ
શિક્ષકો સરની કામગીરીમાં રોકાયેલા છે. ત્યાં નવી જવાબદારી સોંપાતા અસંતોષ, પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ માટે વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ કરવું પડશે, 20મી ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ સામે શિક્ષકોમાં કચવાટ ગાંધીનગર: શિક્ષકો પર શિક્ષણ ઉપરાંત કામનું ભારણ વધી રહ્યુ છે. શિક્ષકોને બાળકોને ભણાવવા કરતા અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગર […]


