1. Home
  2. Tag "taxi"

અમદાવાદમાં ઓટોરિક્ષા, કેબ, ટેક્સીમાં ડ્રાઈવરની સીટ પાછળ હવે કઈ માહિતી લખવી પડશે, જાણો

અમદાવાદઃ શહેરમાં ઓટોરિક્ષા, કેબ કે ટેક્સીમાં મુસાફરી કરતા લોકો સાથે છેતરપિંડી, ખિસ્સા કાતરવા, મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ-ધાડ, મહિલાની છેડતી અને અપહરણ જેવા બનાવો બનતા હોય છે. આવા બનાવોનો ભોગ બનેલા લોકો ઓટોરિક્ષા, ટેક્સી કે કેબના નંબર જાણતા ન હોવાથી ગુનાઓ વણશોધાયેલા છે. આથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ ઓટો-ટેક્સીના ભાડામાં પણ વધારો

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની જાહેર પરિવહન પર અસર મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઑટો તેમજ ટેક્સીઓના ભાડામાં વધારો ઓટોનું લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 કરવામાં આવ્યું મુંબઇ: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે તેની અસર જાહેર પરિવહનમાં પણ જોવા મળી રહી છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઓટો તેમજ ટેક્સીઓમાં ભાડામાં વધારો થયો છે. ઓટો-ટેક્સીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code