રાજકોટમાં નજીવી વાતે ટેક્સી ચાલક પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો
કૂવાડવામાં સીએનજી પંપ પર કાર આડી ઊભી રાખવાના મુદ્દે બોલાચાલી થઈ હતી ટેક્સીકાર ચાલકનો 6 શખસોએ પીછો કરીને રસ્તામાં આંતરીને છરી-ધોકાવડે હુમલો કરાયો એરપોર્ટ પોલીસે ગુનોં નોંધીને શખસોને પકડવા તજવીજ હાથ ધરી રાજકોટઃ શહેરમાં ગુંડાગીરી વધતા જાય છે, સામાન્ય વાતમાં પણ મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે નજીવી બાબતે એક ટેક્સીચાલકને ધોકા-પાઈપથી ઢોર માર મારીને […]