Nail Care:નખની ફંગસ દૂર કરશે ટી ટ્રી ઓઇલ,જાણો તેનો ઉપયોગ કરવાની રીત
ત્વચાની સાથે નખની પણ કાળજી લેવી જરૂરી છે. સમયાંતરે જો નખનું ધ્યાન રાખવામાં ન આવે તો તે બેક્ટેરિયાને કારણે ઇન્ફેકશન લાગવા લાગે છે.બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે નખમાં ફંગસ પણ જમા થવા લાગે છે. જો તમે પણ તમારા નખમાં ફૂગનો સામનો કરી રહ્યા છો, તો તમે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. […]