સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી નજીકથી પકડાઈ
11 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન આપતી શિક્ષિકા તેના પ્રેમમાં પડી શિક્ષિકાએ પોતાના બે મોબાઈલમાંથી એક સ્વીચઓફ કરી દીધો હતો બીજો મોબાઈલ ચાલુ કરતા ટ્રેસ કરીને પોલીસે લકઝરી બસમાંથી પકડી પાડી સુરતઃ શહેરમાં 11 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન આપતી શિક્ષિકા વિદ્યાર્થીના પ્રેમમાં પડી હતી. અને વિદ્યાર્થીને લઈને ચાર દિવસ પહેલા નાસી ગઈ હતી. આ બનાવ શહેરમાં ચર્ચાસ્પદ બન્યો […]