ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા ફી વધારી પણ શિક્ષકોના મહેનતાણામાં વધારો ન કરતા કચવાટ
ખંડ નિરીક્ષકો, સુરવાઈઝરો સહિતના કર્મચારીઓને મહેનતાણામાં વધારો ન કરાયો વર્ષોથી શિક્ષકોના મહેનતાણામાં કોઈ વધારો કર્યો નથી અગાઉ બોર્ડના સત્તાધિશોને રજુઆત કરવામાં આવી હતી અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પરીક્ષાની કામગીરી કરતા ખંડ નિરીક્ષકો, ઉત્તરવહી ચકાસણી અને સુપરવિઝન સહિતની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના […]