વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતને લીધે અમદાવાદ સહિત તમામ શહેરોમાં મનાવાયો જશ્ન
અમદાવાદઃ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત થતાં ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં લોકો દ્વારા જશ્ન મવાવવામાં આવ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટરસિયાઓએ રોડ પર એકઠા થઈને આતશબાજી કરીને ભારત માતા કી જય સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા […]