1. Home
  2. Tag "team india"

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવની બેટીંગની વિરાટ કોહલી અને રાહુલ દ્રવીડે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વેને હરાજીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવે પોતાની બેઠકથી પ્રભાવિત કર્યાં છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં યાદવે 25 બોલમાં 61 રન ફટકાર્યાં હતા. વિરાટ કોહલીએ સુર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી. કોહલી ઉપરાંત રાહુલ દ્રવીડ અને બીસીસીઆઈએ પણ […]

ICC T-20 વર્લ્ડકપઃ ભારે રસાકસી બાદ બાંગ્લાદેશને ભારતે પરાજય આપ્યો

નવી દિલ્હીઃ આઈસીસી ટી-12 વર્લ્ડકપની સુપર-12માં આજે ઓસ્ટ્રેલિયાના એડિલેટમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપ્યો હતો. આમ સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. જો કે, રવિવારે ટીમ ઈન્ડિયા ઝીમ્બાબ્વે સામે સુપર-12ની પોતાની અંતિમ મેચ રમશે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યાં […]

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હાર્દિક પંડ્યા કેપ્ટન

મુંબઈ:ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે.આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત સોમવારે (31 ઓક્ટોબર) BCCI દ્વારા કરવામાં આવી છે.ભારતે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે.આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે.વનડે ટીમની કપ્તાની […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હવે પુરુષ ટીમ જેટલી જ મેચ ફી મળશે, BCCIનો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ  લિંગ સમાનતા તરફ વધુ એક પગલુ ભર્યું છે, તેમજ મહિલા અને પુરુષ ક્રિકેટરોને સમાન મેચ ફી આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મને બીસીસીઆઈના એક મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. અમે કોન્ટ્રાક્ટ મહિલા ક્રિકેટરો માટે સમાન પગારની નીતિ લાગુ […]

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 3 વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આવતા વર્ષે બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશ પહોંચશે અને પ્રવાસની શરૂઆત 4 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેથી થશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટૂર શેડ્યૂલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઢાકા […]

ICC T-20 World Cup: ભારત-પાકિસ્તાનની મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ક્રેઝ દરેક ક્ષણે દરેક જગ્યાએ અલગ જ લેવલે હોય છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે 6,00,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ આ ટિકિટના આંકડા પરથી લગાવી શકાય છે. આ ગ્લોબલ ક્રિકેટ ઇવેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેમાં શરૂઆતી તબક્કાની મેચો રમાશે. […]

હોકીમાં ટીમ ઈન્ડિયા ફરીથી વિશ્વમાં અવ્વલ બનશેઃ ખેલાડી લલિત ઉપાધ્યાય

અમદાવાદઃ હોકીમાં ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ સર કરી છે. હોકીમાં ભારત ફરી વિશ્વમાં અવ્વ્લ બનશે તેવો વિશ્વાસ દર્શાવી રાજકોટ ખાતે બેસ્ટ પરફોર્મન્સ આપવા અમે તૈયાર હોવાનું હોકી ઇન્ડિયાના ઉત્તરપ્રદેશના મેન્સ ટીમના ઓલ્મપિયન લલિત ઉપાધ્યાય અને મહિલા ટીમના વંદના કટારીયા જણાવ્યું હતું. અર્જુન એવોર્ડ મેળવનારા લલિત ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ યુવા […]

ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સાથે T-20 સીરિઝ રમશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમ હવે નવા પડકાર માટે તૈયાર છે. બુધવારથી (28 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ ઉપરાંત ત્રણ વનડે પણ રમાશે, પરંતુ તમામની નજર ટી-20 શ્રેણી પર રહેશે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતની તૈયારીઓને […]

એશિયા કપમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત પર ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત પીએમ મોદી સહીતના નેતાઓ એ ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી દિલ્હીઃ- વિતેલી રાત્રે દેશભરમાં ખુશીન ોમાહોલ જોવા મળ્યો હતો, દેશભરના હોટલ ,રેસ્ટોરન્ટ અને કાફે તથા પાનના ગલ્લાઓ પર ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોનારા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહત હતો અને જ્યારે પાકિસ્તાન સામે ઈન્ડિયા એ જીત મેળવી ત્યારે સૌ કોી ખુશીથી ઝુમી ઉઠ્યા […]

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સિકલેક્શનની તારીખ થઈ જાહેર

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનની ડેટ જાહેર 15 સપ્ટેમ્બરના રોજ થશે સિલેક્શન દિલ્હીઃ- ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી દરેક ક્રિકેટ ટૂન્રામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે એ પછી વિશ્વ કપ હોય ાઈપીએલ હોય કે પછી ટી 20 વર્લ્ડ કપ હોય ત્યારે હવે ક્રિકેટના રસીયાઓ માટે એક સારા સમચારા પ્રાપ્ત થી રહ્યા છે, જે પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code